ચરખા ગામના ખેડૂતોએ વિધા દીઠ રૂ. ૫૦૦/- આપી અને દાતાઓના સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગામના દરેક ચેકડેમનો જીર્ણોધાર કરવાની પહેલ.ગુજરાત BJP ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા દ્વારા બહેનના ગામમાં ખેડૂતોનો ઉત્સાહ વધારેલ.
અમરેલી જીલ્લાના ચરખા ગામના લોકો દ્વારાસંપૂર્ણ લોકભાગીદારીથી ગામના ખેડૂતો ની લગભગ 20,000 વીઘા જમીન ને પાણીદાર બનાવવા માટે વીઘા દીઠ ₹500 કાઢી 1 કરોડ રૂપિયા જેવું ફંડ એકઠું કરવાનું નિર્ધાર કરેલ, જેમાં ગામના અલગ અલગ ખેડૂતો દ્વારા અલગથી પણ અમુક ફંડ આપવાનું નક્કી થયેલ છે, તેમાં આજ ગામના વતની જહરા ફાઉનડેશનના ટ્રસ્ટીશ્રી ભરતભાઈ રાદડિયા હાલ […]