ડો. વલ્લભભાઈ કથીરિયા અને ડો. અનામિક શાહની ડો. અનિલ ગુપ્તા સાથે ગૌ આધારિત કૃષિ અને ભૂમિ સુપોષણ વિષય પર ગહન ચર્ચા.
ગૌ આધારિત કૃષિ અને ભૂમિ સુપોષણ માટે રાષ્ટ્રીય ઝુંબેશની તાતી જરૂરિયાત : ડો. અનિલ ગુપ્તા રાજકોટ ખાતે ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી,રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન અને GCCIના સ્થાપક ડો. વલ્લભભાઈ કથીરિયા અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના પ્રાયોજક અને IIM અમદાવાદના પૂર્વ ડિરેક્ટર તથા સૃષ્ટિ સંસ્થાના સ્થાપક ડો. અનિલ ગુપ્તા અને રાજકોટના કેમેસ્ટ્રી વિભાગના પૂર્વ અધ્યક્ષ […]