૭ એપ્રિલ, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
પહેલું સુખ તે જાતે નર્યા યોગ ભગાડે રોગ તંદુરસ્ત રહો, સલામત રહો શાકાહાર અપનાવો, સ્વરથ જીવન બનાવો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્વારા 7 એપ્રિલના દિવસને “વિશ્વ સ્વાસ્થ્ય દિવસ” તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસના માધ્યમ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો ધ્યેય લોકોને ખાસ કરીને એચઆઈવી, ક્ષય રોગ, મેલેરિયા, કોરોના જેવી મહાબીમારીઓ માટે જાગૃત કરવાનો છે. આજે જયારે […]