ગોમાતા પોષણ યોજના દ્વારા ગૌશાળા, પાંજરાપોળોને પશુદીઠ, દૈનિક કાયમી મળતી સબસીડીની રકમ રૂ. 30 થી વધારીને 100 કરવા તેમજ બજેટમાં પણ તેનો સમાવેશ કરવા ડૉ. ગિરીશ શાહની માંગ
ગોમાતા પોષણ યોજના દ્વારા ગૌશાળા, પાંજરાપોળોને પશુદીઠ, દૈનિક કાયમી મળતી સબસીડીની રકમ રૂ. 30 થી વધારીને 100 કરવા તેમજ ગૌશાળા, પાંજરાપોળોને મળતી માળખાગત સુવિધાઓમાં વધારો કરવા ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ દ્વારા માંગ કરવામાં આવી છે. ગુજરાતમાં ગોમાતા અને રખડતા પશુઓ માટે જે સેવા પાંજરાપોળ અને […]



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































