શ્રી આદિ જિન યુવક ચેરીટેબલટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના સહયોગથી સાયલા મહાજન પાંજરાપોળમાં પશુ આશ્રય શેડનું લોકાપર્ણ કરાશે.
તા. 25 મે, રવિવારના રોજ સવારે 11-00 કલાકેથી સાયલા મહાજન પાંજરાપોળ વિડ સંકુલ સાયલા ખાતે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના સહયોગથી સાયલા મહાજન પાંજરાપોળમાં પશુ આશ્રય શેડનું લોકાપર્ણ કરવામાં આવશે. ત્યારબાદ શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ની ટીમ સુરેન્દ્રનગરમાં આત્મનિર્ભર બનાવા માંગતી બહેનોને સિલાઈ અને શિવણકામ શીખવા માટે 20 બહેનોની […]