9 ઓગસ્ટ, ‘ ભારત છોડો આંદોલન દિવસ ’
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં વખતમાં 8મી ઓગસ્ટ, ઇ. સ. 1942નાં દિવસે ગાંધીજી દ્વારા કરાયેલા આહ્વાન પર “ભારત છોડો” આંદોલનનો આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશનાં લોકોને તુરંત આઝાદ કરવા માટે અંગ્રેજી શાસન વિરુદ્ધ એક નાગરિક અવજ્ઞા આંદોલન (civil disobedience movement) હતું. ક્રિપ્સ મિશન (The Cripps mission)માં વિફ઼ળતા મળ્યા બાદ મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસનની વિરુદ્ધમાં પોતાનું […]