પર્યાવરણ સંરક્ષણ માટે આ રક્ષાબંધન પર ગાયના ગોબરથી બનેલી રાખડીનો ઉપયોગ કરીએ
રક્ષાબંધન ભાઈ – બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે, જે ભાઈ-બહેનના સંબંધને મજબૂત બનાવે છે. દર વર્ષે આપણે આ તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવીએ છીએ, પરંતુ બદલાતા સમય સાથે આપણાં તહેવારોની પરંપરાઓ પણ પર્યાવરણ અનુકૂળ બનવી જરૂરી છે. પ્લાસ્ટિક અને રસાયણોથી બનેલી રાખડીના બદલે આ વર્ષે આપણે ગાયના ગોબરથી બનેલી રાખડીનો ઉપયોગ કરીએ, જેથી ન માત્ર કુદરતની રક્ષા […]