જળસંચયના કાર્યમાં વધુ ગતિ લાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બેન્ડ પાર્ટી શરૂ જેનું લોકાર્પણ કરતા શ્રી સી.આર.પાટીલ સાહેબ
વરણા ગામના યુવા-ઉદ્યોગપતિઓ અને સામાજિક કાર્યકરો જવાબદારીના ભાગરૂપે બેન્ડ પાર્ટી ચલાવશે. બેન્ડ પાર્ટી દ્વારા થનારી આવકનો એક-એક પૈસો જળસંચય માટે વપરાશે. આપણે ત્યાં અઢળક વરસાદ પડે છે, પરંતુ મુશ્કેલી એ છે કે, આ વરસાદનું જાજા ભાગનું પાણી જળસંચયના અભાવે દરિયામાં વહી જાય છે, અને પરિણામ સ્વરૂપ આપણી પાસે અઢળક પાણી વર્ષે છે, છતાં નર્મદાના નીર […]