પ.પૂ.દીદી સાધ્વી ઋતંભરા જી સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા ની શુભેચ્છા મુલાકાત.
ગૌસેવા અને સનાતન સંસ્કૃતિના સંવર્ધન પર ચર્ચા ગૌરક્ષા અને ગૌઆધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે કાર્યરત ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ- સેન્ટ્રિક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) ના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા એ વિશ્વ હિન્દુ પરિષદની મહિલા શાખા ‘દુર્ગા વાહિની’ ના સ્થાપક, પરમ પૂજ્ય દીદી સાધ્વી ઋતંભરા જી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ શુભ […]