ગો સેવા ગતિવિધિ- પૂર્વ કચ્છ જિલ્લા અને રાયમલધામ આશ્રમ- અંજાર દ્વારા અષાઢી બીજ નિમિતે ગોબર સ્નાન કાર્યક્રમ યોજાશે. (માત્ર ભાઈઓ માટે)
ગો સેવા ગતિવિધિ- પૂર્વ કચ્છ જિલ્લા અને રાયમલધામ આશ્રમ- અંજાર દ્વારા અષાઢી બીજ (કચ્છી નવું વર્ષ) નિમિતે ગોબર સ્નાન કાર્યક્રમનું તા. ૨૭-૦૬-૨૦૨૫, શુક્રવારે, સવારે ૬-૩૦ કલાકે થી (માત્ર ભાઈઓ માટે) રાયમલ ધામ આશ્રમ, અંજાર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાયમલ ધામ આશ્રમ, અંજાર ખાતે પહોંચવા માટે https://maps.app.goo.gl/uhKrGBzfJPcfiM5EA લિંક પર ક્લિક કરવાથી લોકેશન પર પહોંચી શકાશે. […]