સ્વ. ડોલીબેન દર્શનભાઈ પારેખની પ્રથમ પુણ્યતિથી નિમીતે અનેક સેવાકીય-જીવદયા પ્રવૃતિઓ ઘનશ્યામભાઈ ઠકકર પરિવાર દ્વારા કરાશે.
પ્રખર જીવદયા પ્રેમી સ્વ. ડોલીબેન દર્શનભાઈ પારેખની પ્રથમ પુણ્યતિથી નિમીતે ઘનશ્યામભાઈ ઠકકર, શ્રીમતી ઉષાબેન ઘનશ્યામભાઈ ઠકકર, દર્શનભાઈ પારેખ, દેવાંશી, રૈયા, આદિત્ય તથા ઠકકર પરીવાર દ્વારા શ્રી કરૂણા કાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનના જીવદયા અભિયાન અંતર્ગત પશુ–પક્ષીઓ માટેનું રોજીંદુ હરતુ ફરતુ અન્નક્ષેત્રમાં ચબૂતરાઓમાં પક્ષીઓને ચણ, કુતરાઓને દુધ અને લોટની રોટલીનું ભોજન, ખીસકોલીઓને મકાઈનાં ડોડા, કિડીઓને કીડીયારૂ, કાગડા—કાબર ને […]