સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશ શાહ દ્વારા બજેટ અંગે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી રજૂઆત કરાઈ. રજુઆતો અંગે સરકારશ્રીનો હકારાત્મક અભિગમ.
વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં માનદ સદસ્ય ડો. ગીરીશ શાહ દ્વારા ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી બજેટ 2025-26 માટે જૈવિક ખેતી માટેના પ્રોત્સાહન, “જૈવિક ગુજરાત મિશન”ની શરૂઆત, રાજ્યવ્યાપી જૈવિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન […]