1 ઓક્ટોબર, “ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ ”
દર વર્ષે 1 ઓક્ટોબરનાં રોજ “રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને રક્તદાન અંગે જાગૃત કરવાનો છે. લોકો સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરશે તો બ્લડ બેન્કમાં પર્યાપ્ત માત્રામાં બ્લડ ઉપલબ્ધ રહેશે, જેનાથી જરૂર પડવા પર દર્દીને સરળતાથી બ્લડ મળી શકે. રક્તદાન કરવાથી કેટલાય લોકોને નવું જીવન આપી શકાય છે. દેશ-દુનિયામાં કેટલાય લોકો દરરોજ લોહીની ઉણપથી મૃત્યુ […]