રાજકોટ તાલુકાના અણીયારા ગામે ચેકડેમ જીર્ણોધ્ધાર થીપાણી ના જતન માટે ગ્રામજનો સાથે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા નું આયોજન

શહેર ની નજીક ખેડૂતો દ્વારા ફળ, શાકભાજી અને કઠોળ ના વાવેતર વધુ થતા હોય છે. અને તેમાં મીઠા પાણી ની જરૂરીયાત ખુબ વધુ હોય છે. કારણકે, ફળ, શાકભાજી અને કઠોળ સહેલાઇ થી રાજકોટ શહેર માં લોકો સુધી પહોચાડી શકાય. આજે દિવસે દિવસે શહેર ની અંદર મહાકાય બિલ્ડીંગો બનવાથી પાણી ની જરૂરીયાત માટે ૨૦૦૦ થી ૨૫૦૦ […]

આચાર્ય લોકેશજી નશામુક્ત પદયાત્રામાં ભાગ લેવા માટે ચંદીગઢ જવા રવાના.

રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા નશામુક્ત પદયાત્રાનું નેતૃત્વ કરશે. નશામુક્ત પદયાત્રામાં જોડાવવા કેન્દ્રીય મંત્રીઓ,પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રીઓ અને સાંસદોને પણ આમંત્રણ અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી, પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, રાજકીય આગેવાનો, ધર્માચાર્ય, સામાજિક કાર્યકરો સાથે ચંદીગઢથી નશામુક્ત પદયાત્રા શરૂ કરશે. આ યાત્રામાં ભાગ લેવા માટે કેન્દ્રીય મંત્રીઓ, પંજાબ અને હરિયાણાના […]

4 મે, વિશ્વ હાસ્ય દિવસ.

મા.તંત્રીશ્રી,                                                                          પ્રેસનોટ                                          તા : 03/05/2025 જાન્યુઆરી ઈ.સ 1998માં ડૉ.મદન કટારીયા દ્વારા મુંબઇમાં વિશ્વ હાસ્ય દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. હાસ્ય એક યોગની જેમ વ્યક્તિને ઊર્જાવાન બનાવવાની સાથે સમાજમાં શાંતિ, ભાઇચારો અને સદભાવના વધે એ સાથે તેવા ઉદ્દેશ્ય સાથે સમગ્ર વિશ્વમાં ખુશહાલી ફેલાવવા માટે દર વર્ષે મેના પહેલા રવિવારે આ […]

“गौ टेक – 2025 – गौ महाकुंभ” के आयोजन के संदर्भ में “विचार गोष्ठी” का आयोजनजय मुरलीधर फार्म, राजकोट में 300 जीवदया प्रेमियों की उपस्थिति में सफलतापूर्वक सम्पन्न हुआ।

आदरणीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदीजी के समृद्ध भारत, श्रेष्ठ भारत, भव्य भारत और दिव्य भारत के स्वप्न को साकार करने के पावन उद्देश्य से अंतरराष्ट्रीय संस्था “ग्लोबल कन्फेडरेशन ऑफ काऊ-बेस्ड इंडस्ट्रीज” (GCCI) और “देवराहा बाबा गौ सेवा परिवार” के संयुक्त उपक्रम से जयपुर में आगामी 30 मई से 2 जून 2025 के बीच विद्याधर नगर […]

“ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ” ના આયોજન અંગે “વિચાર ગોષ્ઠિ”નું જય મુરલીધર ફાર્મ, રાજકોટ ખાતે ૩૦૦ જીવદયા પ્રેમીઓની ઉપસ્થિતીમાં સફળતા પૂર્વક આયોજન.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈના સમૃદ્ધ ભારત, શ્રેષ્ઠ ભારત, ભવ્ય ભારત અને દિવ્ય ભારતના સ્વપ્નને સાકાર કરવાના પવિત્ર ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય સંસ્થા “ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ” જીસીસીઆઈ અને “દેવરાહા બાબા ગૌ સેવા પરિવાર”ના સંયુક્ત ઉપક્રમે જયપુરમાં આગામી ૩૦ મે થી ૨ જૂન ૨૦૨૫ જૂન વચ્ચે વિદ્યાધર નગર સ્ટેડિયમ, જયપુર ખાતે ગૌ આધારિત વૈશ્વિક શિખર સંમેલન […]

નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર (નાની નાગલપર,અંજાર,કચ્છ) દ્વારા28-29 જૂન, 2025 એ ‘પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું આયોજન

નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ‘પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. 28 જૂન, શનિવારે સવારે 8:30 વાગ્યાથી 29 જૂન રવિવારના રોજ સાંજે 5 વાગ્યા સુધી વૃંદાવન ધામ, નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર, નાની નાગલપર અંજાર, કચ્છ, ગુજરાત ખાતે ‘પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય પ્રશિક્ષણ […]

રાષ્ટ્રસંત પ.પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં સમસ્ત મહાજન દ્વારા તા. ૪, મે, રવિવારના રોજ મુંબઈ ખાતે ભવ્ય જીવદયા મહોત્સવ યોજાશે.

પરમ પૂજ્ય ગુરુદેવ પંન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના દિવ્ય આશીર્વાદથી તથા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની દિવ્ય ઉપસ્થિતિમાં સમસ્ત મહાજન, અહંમ યુવા ગ્રુપ, આદિ જૈન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ, અહિંસાધામ (કચ્છ), દયોદય મહાસંઘ, જીવદયા મંડળી (મુંબઈ), શ્રી શાંતિનાથ જૈન દેરાસર પેઢી, ઠાકુરદ્વાર, મલાડ પૂર્વ, બાવન જીનાલય, ભાયંદર (મુંબઈ), શેઠ દામજી લક્ષ્મીચંદ જૈન ધર્મ […]

૩ મે, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ

અભિવ્યક્તિની સ્વતંત્રતાનો માનવનો મૂળભૂત અધિકાર વિશ્વભરમાં 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ પ્રેસની સ્વતંત્રતા વિષે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ સાથે જ આ દિવસ વિશ્વભરની સરકારને 1948ના માનવ અધિકારોના સાર્વભૌમત્વ અનુચ્છેદ 19 હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું સન્માન કરવા અને તેને જાળવી રાખવા માટે પોતાના કર્તવ્યની યાદ અપાવે […]

नीलकंठ गो विज्ञान केंद्र, अंजार, कच्छ द्वारा पंचगव्य उत्पादन प्रशिक्षण वर्ग का आयोजन

जय गो माता!नीलकंठ गो विज्ञान केंद्र, वृंदावन धाम, नानीनागलपर, अंजार, कच्छ, गुजरात (पिन: 370110) द्वारा पंचगव्य उत्पादन प्रशिक्षण वर्ग का आयोजन किया जा रहा है। यह वर्ग 28 और 29 जून 2025 (शनिवार-रविवार) को आयोजित होगा। विवरण: विशेषताएं: दिनचर्या (संक्षेप में):28 जून 2025: 29 जून 2025: रजिस्ट्रेशन प्रक्रिया: नोट: यह वर्ग गोसंरक्षण, पंचगव्य उत्पादन, और […]

રોગ પ્રતિકારક શક્તિ વર્ધક ગિલોય

સર્વશ્રેષ્ઠ આયુર્વેદિક ઔષધી એટલે ગિલોય ગિલોય રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સર્વશ્રેષ્ઠ આયુર્વેદિક ઔષધી છે. તેના અન્ય પણ જોરદાર ફાયદાઓ છે જેના વિશે ઘણાં લોકો જાણતા નથી. ગિલોય બદલાતી સીઝનમાં અનેક પ્રકારના વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે. ગિલોયનો ઉપયોગ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ થઈ રહ્યો છે. ગિલોય એક આયુર્વેદિક ઔષધી છે. […]