અષાઢી બીજ તથા ગુરૂપૂર્ણીમાનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના, નોનવેજનાં વેચાણ બંધ રખાવવા એનીમલ હેલ્પલાઈન દ્રારા ગુજરાત સરકારને રજૂઆત

એનીમલ હેલ્પલાઈન દ્વારા અષાઢી બીજે તા. ૨૭, જુન, શુક્રવારનાં તથા ગુરૂપૂર્ણીમાં તા.૧૦, જુલાઈ, ગુરૂવારનાં રોજ કતલખાના, ઇંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારને રજુઆત કરવામાં આવી છે. અષાઢી બીજ આનંદ અને ભારે શ્રધ્ધા સાથે ધામધૂમે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે. કચ્છીનું નવું વર્ષ અષાઢી બીજ ગણાય છે. કચ્છી માડુઓ અષાઢી બીજના દિનને નવા વર્ષ […]

19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ

વાંચન વ્યક્તિનાં દુષ્કાળ જેવા જીવનમાં પણ જીવ પૂરી શકે છે. વાંચનથી વિચારોમાં વિનય અને વિવેક આવે છે. વાંચન, કોઈકનાં માટે નવરાશનો સમય પસાર કરવા માટેની પ્રવૃત્તિ તો કોઈકનાં માટે જીવનનો સૌથી મોટો આદર્શ શિક્ષક, વાંચન જીવનને સાર્થક બનાવવાનું સૌથી અગત્યનું પાસું છે. સારું વાંચન વ્યક્તિને દુઃખમાંથી ઉગારવાનો રસ્તો અને સુખને જીવનમાં લાવવાનો રસ્તો બતાવે છે. […]

રાંચીમાં યોજાનારા “ગૌ સેવા સંમેલન”માં ભાગ લેશે ડૉ.વલ્લભભાઈ કથીરિયા,ગૌ સેવા અને સંવર્ધનના નવા આયામો પર આપશે વક્તવ્ય

રાંચી (ઝારખંડ) ખાતે તા. 19 અને 20 જૂન 2025 ના રોજ યોજાનાર “રાષ્ટ્રીય સંમેલન – પર્યાવરણીય સંતુલન અને શહેરીકરણના પરિપ્રેક્ષ્યમાં ગૌ સેવાના ક્ષેત્રમાં પડકારો અને શક્યતાઓ” કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી ગૌ સેવાસાથે થી સંકળાયેલા વિદ્વાનો, નિષ્ણાંતો, પ્રશાસનિક અધિકારીઓ, વૈજ્ઞાનિકો તેમજ નીતિ-નિર્માતાઓ ભાગ લેશે. આ બે દિવસીય સંમેલનનું આયોજન ઝારખંડ ગૌ સેવા આયોગ દ્વારા કૃષિ, પશુપાલન અને […]

અમરેલી જીલ્લાના ગામોમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારાબનાવેલ ચેકડેમ પહેલા જ વરસાદમાં ઓવરફલો

પાણી પહેલા પાળ બાંધો તે કહેવત અમરેલી જિલ્લાના અનેક ગામો જેવા કે કોલડા, દેવગામ, બાટવા-દેવળી, સારંગપુર, બોરડી, બાંભણીયા, બરવાળા બાવીશી, રંગપુર, જેશીંગપરા, ત્રંબોડા, નાના બાદનપુર, રોડવાવડી ગામના ખેડૂતો અને ઉદ્યોગપતિઓ તેમજ શહેરમાં વસતા લોકો મળી અને લોક ફાળો કરી વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તે હેતુથી ચેકડેમોને રીપેરીંગ, ઊંડા, ઊંચા તેમજ નવા બનાવવા ગીરગંગા પરિવાર […]

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથીએક વર્ષમાં ઘાટકોપરમાં આઠ લાખ લોકોને ભોજન

સર્વ મંગલ ફૅમિલી ટ્રસ્ટ – અમેરિકાના શ્રી મનુભાઇના ૮૦મા જન્મદિને આત્મનિર્ભર અભિયાનઅંતર્ગત સુશિક્ષિત બેરોજગાર એવા ૫૦ યુવાનોને ડ્રાઇવિંગ માટે અર્ટિગા ગાડી અર્પણ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ પ્રત્યે અનન્ય શ્રદ્ધા-ભક્તિભાવ ધરાવતા અમેરિકાના સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટ – શાહ હેપીનેસ ફાઉન્ડેશનના પ્રણેતા શ્રી મનુભાઈ શાહનો ૮૦મો જન્મદિન માનવતા અને સત્કાર્યોની એક નવી દિશાચિહ્ન સર્જને સાર્થક […]

ऋषिकेश से रामेश्वरम तक गाय आधारितभारत के पुनर्निर्माण की ऐतिहासिक “गौ राष्ट्र यात्रा” शुरू

ऋषिकेश के कबीर चौरा आश्रम से रामेश्वरम तक गाय आधारित भारत के पुनर्निर्माण की ऐतिहासिक “गौ राष्ट्र यात्रा” शुरू की गई। “गौ राष्ट्र यात्रा” देश के 12 राज्यों से होकर लगभग 10,127 किलोमीटर की दूरी तय करेगी। यह यात्रा लगभग 60 से 75 दिनों तक चलेगी। गौ राष्ट्र यात्रा का मुख्य उद्देश्य भारत के ग्रामीण […]

જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક

આજના યુગમાં ખેતી માટે જમીન હોવી જરૂરી નથી. વર્ટિકલ ફાર્મિંગની નવીન અને આધુનિક ખેતી પદ્ધતિના સહારે હવે તમે તમારા ઘરની દીવાલો પર જ ખેતી કરી શકો છો. ફળો અને શાકભાજી ઉગાડી શકાય તેવી આ પદ્ધતિ પર્યાવરણ માટે પણ લાભદાયક છે અને ઓછી કિંમતમાં વધુ નફો મેળવવાનો સારો વિકલ્પ છે. દેશભરમાં અનેક ખેડૂતો એવા છે, જેમને […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દાતાના સહયોગથી બનેલાલાખાણી સરોવર અને કોપર એલીગેન્સ સરોવર પહેલા જ વરસાદમાં ઓવરફલો

ઓમ ઓન્લી ન્યૂઝસામાન્ય રીતે ૪ થી ૫ વખત વરસાદ થાય ત્યારે જમીનના તળમાં પાણી આવ્યું હોય છે,પણ રાજકોટ શહેરમાં કુદરતી પાણીના સ્ત્રોતમાં દબાણ થવાથી જમીનમાં પાણી ઉતરતું બંધ થઈ ગયેલ છે, ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રી હરીશભાઈ લાખાણી પરિવાર દ્વારા લાખાણી સરોવર અને બાબુ લાઈમ ગૃપ(લુણાગરીયા) પરિવાર દ્વારા કોપર એલીગેન્સ સરોવર પહેલા જ વરસાદમાં […]

પ્લેન દુર્ઘટનાના મૃતકોનાં નામે ૧૦ હજાર ઝાડનું વૃક્ષારોપણ

ધારીના દૂધાળા ગામે અનોખી શ્રધ્ધાંજલિ તાજેતરમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોએ જાન ગુમાવ્યાની ગમખ્વાર ઘટના બની છે. જેનાથી સૌ કોઇ હચમચી ગયા છે. ધારી તાલુકાના દુધાળા ગામે મૃતકોના નામજોગ વૃક્ષોનું વાવેતર કરાયું છે.ધારીના દૂધાળા ગામે અનોખી શ્રધ્ધાંજલિ પ્લેન દુર્ઘટનાના મૃતકોનાં નામે ૧૦ હજાર ઝાડનું વૃક્ષારોપણ તાજેતરમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોએ જાન ગુમાવ્યાની ગમખ્વાર ઘટના […]

પરમ પૂજ્યપાદ પરમહંસ શ્રી સદગુરુદેવ શ્રી રણછોડદાસજી બાપુની પ્રેરણા તથા પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિચરણદાસ બાપુનાં આર્શીવાદથી શ્રી પતીત પાવન ભગવાન સેવા સમિતી—રાજકોટ દ્વારા ગલ્લાજી—જયપુર (રાજસ્થાન) ખાતે સાધુ–સંતોનો ભંડારો યોજાશે

સાધુ —સંતો કો ખાતે હુએ દેખતા હુ તો એસા લગતા હે કી જાનુ મે હી ખા રહા હુ– પૂ. રણછોડદાસજી બાપુના ઉદગાર. પ્રેમ પ્રતીતિ જે ભજૈ, સદા ધરૈ ઉર ધ્યાન, તેહિ કે કારજ સકલ શુભ, સિધ્ધ કરૈ પતીત પાવન ભગવાન શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ (પૂ. શ્રી રણછોડદાસજીબાપુનો આશ્રમ) રાજકોટનો અનન્ય સહયોગ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી […]