“गौटेक – 2026” को लेकर हैदराबाद में महत्वपूर्ण बैठक आयोजित

“गौटेक – 2026” के आयोजन को लेकर हैदराबाद के गगन पहाड़ क्षेत्र स्थित क्लार्क्स इन कॉन्फ्रेंस सेंटर में एक महत्वपूर्ण बैठक आयोजित की गई। इस बैठक में ग्लोबल कन्फेडरेशन ऑफ काऊ बेस्ड इंडस्ट्रीज़ (GCCI) के संस्थापक अध्यक्ष, राष्ट्रीय कामधेनु आयोग के पूर्व अध्यक्ष तथा भारत सरकार के पूर्व केंद्रीय मंत्री डॉ. वल्लभभाई कथीरिया की अध्यक्षता […]

ગૌટેક – 2026 – ગૌ મહાકુંભ અંગે હૈદરાબાદ ખાતે બેઠક યોજાઈ

ગૌટેક – 2026 – ગૌ મહાકુંભના સંદર્ભે હૈદરાબાદના ગગન પહાડ વિસ્તારમાં આવેલા ક્લાર્ક્સ ઇન કોન્ફરન્સ સેન્ટરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં GCCI (ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ)ના સ્થાપક અધ્યક્ષ, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાની અધ્યક્ષતામાં, 7 થી 10 જાન્યુઆરી 2026 વચ્ચે હૈદરાબાદમાં “ગૌ ટેક – […]

બાટવા-દેવડી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના જતન માટેની મિટિંગનું આયોજન.

અમરેલી જીલ્લાનું કુકાવાવ તાલુકાનું બાટવા-દેવડી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવેલ. આ મીટીંગમાં ગ્રામજનો, ખેડૂતો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિતિ રહયા હતા. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું […]

“गौ टेक 2025 – गौ महाकुंभ” जयपुर की तैयारी को लेकर मध्यप्रदेश में GCCI की विशेष बैठक सफलतापूर्वक सम्पन्न।

ग्लोबल कन्फेडरेशन ऑफ काउ-बेस्ड इंडस्ट्रीज (GCCI) और देवराहा बाबा गौ सेवा परिवार के संयुक्त तत्वावधान में आगामी 30 मई से 2 जून 2025 तक “गौ टेक 2025 – गौ महाकुंभ” का आयोजन राजस्थान की राजधानी जयपुर में होने जा रहा है। यह महाकुंभ देशभर के गौभक्तों, गौ-उद्योगपतियों, वैज्ञानिकों और नीति-निर्माताओं को एक मंच पर लाने […]

“ગૌ ટેક 2025 – ગૌ મહાકુંભ” જયપુર ની તૈયારી અંગે મધ્ય પ્રદેશમાં GCCI ની વિશેષ બેઠક સફળતાપૂર્વક સંપન્ન

ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) અને દેવરાહા બાપા ગૌ સેવા પરિવારના સંયુક્ત ઉપક્રમે આગામી ૩૦ મે થી ૨ જૂન ૨૦૨૫ સુધી “ગૌ ટેક 2025 – ગૌ મહાકુંભ” નું આયોજન રાજસ્થાનની રાજધાની જયપુરમાં થવા જઈ રહ્યું છે. આ મહાકુંભ દેશભરના ગૌભક્તો, ગૌ ઉદ્યોગકારો, વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓને એકમંચ પર લાવવાનો પ્રેરક પ્રયાસ છે, જે ભારતને […]

૨૧ એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે’

નવીનતા હોય કે સર્જનાત્મકતા ભારત દેશ અપાર પ્રતિભાઓ ધરાવે છે : સુનીતા વિલિયમ્સ. કોઈ પણ પીડાનો અંત સર્જન હોય છે. મા નાં ગર્ભમાં પુરા નવ મહિના રહીને જયારે બાળક આ દુનિયામાં પ્રવેશ કરવા માટે પ્રયત્નશીલ હોય છે ત્યારે માતાને અતિશય પીડામાંથી પસાર થવું પડે છે પરંતુ આ પીડા તેને દુનિયાનાં સર્વશ્રેષ્ઠ આનંદનો અનુભવ કરાવે છે. […]

ભુખલી-સાંથલી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના જતન માટે મિટિંગનું આયોજન.

અમરેલી જીલ્લાનું કુંકાવાવ તાલુકાનું ભુખલી-સાંથલી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવેલ. આ મીટીંગમાં ગ્રામજનો, ખેડૂતો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિતિ રહયા હતા. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું […]

19 એપ્રિલ, “વર્લ્ડ લીવર ડે”

સ્વસ્થ રહો, સુરક્ષિત રહો દર વર્ષે આરોગ્ય સંબંધિત જાગૃતિ લાવવા તેમજ યકૃત એટલે કે લીવર ને લગતા રોગો પ્રત્યેની જાગૃતિ ફેલાવવા માટે 19 એપ્રિલનાં દિવસે “વર્લ્ડ લીવર ડે” ઉજવવામાં આવે છે. મગજ પછી યકૃત એ શરીરનું બીજુ સૌથી મોટુ અને સૌથી જટિલ અંગ છે. તે પાચનતંત્રનું મુખ્ય અંગ છે. તેનાં વગર પાચનક્રિયા શક્ય બનતી નથી. […]

૧૮ એપ્રિલ, “વિશ્વ ધરોહર” દિવસ 

દર વર્ષે ૧૮ એપ્રિલનાં દિવસને યુનેસ્કો દ્વારા “વિશ્વ ધરોહર” દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ખુબ જ સુંદર, પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવતી ઇમારતોનું રક્ષણ કરવા તેમજ લોકોમાં તેના પ્રતિ જાગૃતિ લાવવાનાં હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કુલ ૧૬૭ દેશોમાં આ ધરોહર ફેલાયેલ છે.વિશ્વમાં ૫ દેશો એવા છે કે જ્યાં ઐતિહાસિક ધરોહરોની […]

જૈન આચાર્ય લોકેશજીના જન્મોત્સવ નિમિત્તે ‘’વિશ્વ શાંતિ કેન્દ્ર’’ ગુરુગ્રામ ખાતે વિશાળ સમારોહનું આયોજન.

તિરુપતિથી વિખ્યાત બ્રહ્મર્ષિ ગુરુવાનંદ સ્વામિજી શુક્રવારે ગુરુગ્રામ પહોંચશે,દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રા સહિત અનેક ધર્મગુરૂઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ. વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીના જન્મોત્સવ નિમિત્તે 19 એપ્રિલ 2025ના રોજ સાંજે 7 વાગ્યાથી ગુરુગ્રામના સેક્ટર 39 ખાતે આવેલા વિશ્વ શાંતિ કેન્દ્રમાં “શાંતિ સદભાવના દિવસ” ઉજવવામાં આવશે. આ ઉજવણી અહિંસા વિશ્વ ભારતી દ્વારા આયોજિત છે. […]