ભારતમાં માંસ નિકાસ નીતિની તાત્કાલિક સમીક્ષા
1. પશુ સંપત્તિનો ઘટાડો: ભારત, જે વિશ્વમાં પશુઓ, ખાસ કરીને ગાયો પ્રત્યેના ભાવના માટે પ્રસિદ્ધ છે, ત્યાં પશુવસ્તી માં ઘટાડો જોવા મળી રહ્યો છે. નેશનલ લાઇવસ્ટોક સેન્સસ મુજબ, કુલ પશુવસ્તીમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળે છે, જેમાં કેટલાક વિસ્તારોમાં જીવનમૂલ્યવાન પશુવસ્તીમાં ઘટાડો નોંધાયો છે. આ ઘટતી પશુવસ્તી , માંસ નિકાસ માટે વધેલા કતલના કારણે, ગ્રામીણ અર્થતંત્રમાં […]