કુદરતે આપેલા સંશાધનોના અવિવેકપૂર્ણ ઉપયોગથી ધીમે ધીમે બધું ખતમ થઈ જાય છે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની લીધી શુભેચ્છા મુલાકાત. ડો. કુમાર વિશ્વાસની આગામી જલકથા સહિતના ગીરગંગાના જળસંચયના કાર્યોને બિરદાવ્યા. ડો.મનસુખભાઈ માંડવીયાના વરદ હસ્તે બાલાજી વેફર્સના આર્થીક સહયોગથી બનેલ હીરાબા સ્મૃતિ સરોવરના જલ વધામણા ‘કુદરતે આપેલા સંશાધનોના અવિવેકપૂર્ણ ઉપયોગથી ધીમે ધીમે બધું ખતમ થતું જાય છે. સૃષ્ટિ સાથે માણસની ક્રૂરતાપૂર્ણ વર્તણૂકથી નવી […]