જૈન આચાર્ય લોકેશજીએ પૂજ્ય મોરારી બાપુના જીવનસાથી નર્મદા બાને શ્રદ્ધાંજલિ આપી.

નર્મદા બાના નિરાધાર જીવન, બાપુની રામ કથાથી પ્રેરિત થઈને, મૃત્યુને ઉત્સવ બનાવ્યું – આચાર્ય લોકેશજી ગુજરાતના મહુવા તલગાજરડામાં ઉપસ્થિત શ્રી રામકથાના વિશ્વવિખ્યાત અર્થઘટનકાર પૂજ્ય મોરારી બાપુજીના પત્ની આદરણીય શ્રીમતી નર્મદા “બા” ના અવસાન પછી, અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી, જગદગુરુ સતુઆ બાબા, યુવાચાર્ય અભયદાસજી મહારાજ, ગોપાલ બાબા અને ભારત […]

જૈન આચાર્ય લોકેશજીએ પૂજ્ય મોરારી બાપુનાજીવનસાથી નર્મદા બાને શ્રદ્ધાંજલિ આપી.

નર્મદા બાના નિરાધાર જીવન, બાપુની રામ કથાથી પ્રેરિત થઈને, મૃત્યુને ઉત્સવ બનાવ્યું – આચાર્ય લોકેશજી ગુજરાતના મહુવા તલગાજરડામાં ઉપસ્થિત શ્રી રામકથાના વિશ્વ વિખ્યાત અર્થઘટનકાર પૂજ્ય મોરારી બાપુજીના પત્ની આદરણીય શ્રીમતી નર્મદા “બા” ના અવસાન પછી, અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી, જગદગુરુ સતુઆ બાબા, યુવાચાર્ય અભયદાસજી મહારાજ, ગોપાલ બાબા અને […]

રઘુવંશી સમાજના અગ્રણી બાલાજી મિત્ર મંડળનાં પ્રમુખ, સામાજીક કાર્યકર, જીવદયાપ્રેમી હિતેષભાઈ ખખ્ખરનો આજે ૫૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ

સેવાકિય કાર્યો કરીને જન્મદિન પ્રેરક ઉજવણી કરવામાં આવશે રઘુવંશી સમાજના અગ્રણી બાલાજી મિત્ર મંડળનાં પ્રમુખ, સામાજીક કાર્યકર, જીવદયાપ્રેમી હિતેષભાઈ ખખ્ખરનો આજે પ૩ મો જન્મદિન છે. હિતેષભાઈ ખખ્ખર દ્વારા અવાર-નવાર સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે, રકતદાન કેમ્પ તથા ગરીબ દર્દીઓ તથા જરૂરીયાતમંદ લોકો માટે અમૃતમ કાર્ડ કેમ્પો પણ કરવામાં આવે છે. અત્રે […]

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પ્રાણીઓ માટે ‘આધાર ફોર એનિમલ્સ સંસ્થા’ ને અકોલા(મહારાષ્ટ્ર) ખાતે “કરુણા રથ” એનિમલ એમ્બ્યુલન્સનું દાતાશ્રીના સહયોગથી લોકાર્પણ કરાશે.

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પ્રાણીઓ માટે ‘આધાર ફોર એનિમલ્સ સંસ્થા’ ને અકોલા(મહારાષ્ટ્ર) ખાતે “કરુણા રથ” એનિમલ એમ્બ્યુલન્સનું દાતાશ્રીના સહયોગથી લોકાર્પણ કરાશે. આદી જીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈની પ્રેરણાથી અને દાતાશ્રી સૌ. મોસમબેન નેહલભાઈ શાહના સૌજન્યથી, અકોલા સ્થિત “આધાર ફોર એનિમલ” સંસ્થાને “કરુણા રથ” એનિમલ એમ્બ્યુલન્સનું તા.૧૫, જૂન-૨૦૨૫, રવિવારના રોજ બપોરે ૧૨:૦૦ […]

15 જૂન ફાધર્સ ડે

ફાધર્સ ડે નિમિતે,હૃદય ની વાત મા ઈશ્વર તો બાપ જાપ છે એનાં ઉપકારોનું ક્યાં માપ છેબાપ એ બાપ એ બાપ છે મા વિશે તો લખાયું કેટલુંયમા ઈશ્વર તો બાપ જાપ છે ચામડીનાં જોડાં પહેરાવે એહૈયે,હોઠે સંતાનોનો સંતાપ છે ફોટામાં કે હોય નરોત્તમ જીવતાંસતત વરસતા આશીર્વાદ છે હાજરીમાં જ એને ભજી લેજોપ્રભુનું પ્રત્યક્ષ સ્વરૂપ બાપ છે […]

ધુનધોરાજી ગામે બાલાજી વેફર્સના વિરાણી પરિવારનાઆર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનો જીર્ણોધાર

વરસાદ થાય અને ખેતીમાં ખેડૂતોને ખુશીના સમાચાર પ્રસરે પણ સાથે સાથે દરેક ખેડૂતો પોતાના ગામના ચેકડેમોને રીપેરીંગ, ઉડા. ઊંચા તેમજ નવા બનાવે તો ખેડૂતોને અત્યારે પણ ખૂબ મોટો પાણીનો જથ્થો મળી શકે જેનાથી ખેડૂતોને વાવણી પહેલા આગોતરું વાવેતર કરવું હોય તો કરી શકે અને જેનાથી ખૂબ મોટું ઉત્પાદન થઈ શકે સાથે સાથે સારા ભાવ પણ […]

વિશ્વ શાંતિ કેન્દ્રમાં “રાષ્ટ્રીય આરોગ્ય મિશન” અંતર્ગત હરિયાણા આરોગ્ય વિભાગના અધિકારીઓ માટે યોગ શિબિર યોજાઈ

યોગ દ્વારા શારીરિક, માનસિક અને ભાવનાત્મક સંતુલન શક્ય – આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ કેન્દ્ર હરિયાણાની જનતા માટે એક આશીર્વાદરૂપ છે – સી.એમ.ઓ. ડૉ. અલ્કા સિંહ રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત હરિયાણા આરોગ્ય વિભાગના અધિકારીઓ માટે યોગ શિબિરનું આયોજન વિશ્વ શાંતિ કેન્દ્ર, ગુરુગ્રામ ખાતે જૈન આચાર્ય લોકેશજીના સાન્નિધ્ય અને યોગ આચાર્ય કરણજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. […]

ગારિયાધારના ફાચરિયા ગામના બહાર વસતા સુખી સંપન્ન અને પર્યાવરણપ્રેમી દાતાઓ અનેગ્રામજનો દ્વારા ગામમાં સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી 2000 વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરાવાશે.

સમાજને અને પર્યાવરણને ઉપયોગી થવાનો એક નવો જ રાહ ચીંધતું સમસ્ત ફાચરિયા ગામ પ્રદૂષણને કારણે પર્યાવરણ બગડયું છે ત્યારે વૃક્ષો જ બનશે તારણહાર ખેડૂત પરીવારમાં ઉછરેલા રવજીભાઈ દયાળભાઈ પાનસુરીયાએ સુરતમાં વસતા ગારીયાધાર તાલુકાના ફાચરીયા ગામના વતનીઓના ૧૬ મા સ્નેહમિલન નિમીતે અને જોગાનું જોગ રવજીભાઈનો સ્નેહમિલનના દિવસે જન્મદિન હોય સ્નેહમીલનમાં હાજર તમામ ગ્રામજનોને પર્યાવરણ જાગૃતિનો મહત્વ […]

સમસ્ત મહાજન, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સહિતની જીવદયા સંસ્થાઓના મોભી અનેગુજરાતના જીવદયા પ્રેમી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલિ

સમસ્ત મહાજન, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સહિતની જીવદયા સંસ્થાઓના મોભી અને ગુજરાતના જીવદયા પ્રેમી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલિ. સ્વ. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી થયા હતાં ત્યારથી સમગ્ર ગુજરાતના અહિંસા પ્રેમી, જીવદયા પ્રેમી લોકોની અપેક્ષા વધી ગઈ હતી અને પોતાની 5 વર્ષની પણ ઝડપ, નિર્ણયોની દ્રષ્ટિએ 20 – 20 ઇનિંગમાં વિજયભાઈએ સંતોષવામાં મહદ અંશે સફળ રહ્યા […]