રાજકોટ તાલુકાના અણીયારા ગામે ચેકડેમ જીર્ણોધ્ધાર થીપાણી ના જતન માટે ગ્રામજનો સાથે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા નું આયોજન
શહેર ની નજીક ખેડૂતો દ્વારા ફળ, શાકભાજી અને કઠોળ ના વાવેતર વધુ થતા હોય છે. અને તેમાં મીઠા પાણી ની જરૂરીયાત ખુબ વધુ હોય છે. કારણકે, ફળ, શાકભાજી અને કઠોળ સહેલાઇ થી રાજકોટ શહેર માં લોકો સુધી પહોચાડી શકાય. આજે દિવસે દિવસે શહેર ની અંદર મહાકાય બિલ્ડીંગો બનવાથી પાણી ની જરૂરીયાત માટે ૨૦૦૦ થી ૨૫૦૦ […]