સુઝલામ-સુફલામમાં સગાડીયા, જાયવા અને સોનવાડીયા ગામેગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 3 ડેમના કાર્ય ચાલુ
હાલમાં જે વાવાઝોડા સાથે વરસાદ થાય અને ખેતીમાં અનેક ઘણું નુકસાન થતું હોય છે, પણ સાથે સાથે દરેક ખેડૂતો પોતાના ગામના ચેકડેમોને રીપેરીંગ, ઉડા. ઊંચા તેમજ નવા બનાવે તો ખેડૂતોને અત્યારે પણ ખૂબ મોટો પાણીનો જથ્થો મળી શકે જેનાથી ખેડૂતોને વાવણી પહેલા આગોતરું વાવેતર કરવું હોય તો કરી શકે અને જેનાથી ખૂબ મોટું ઉત્પાદન થઈ […]