શ્રી આદિ જિન યુવક ચેરીટેબલટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારાતા. 24મે, શનિવારના રોજ અમદાવાદ આસપાસનાં વિકલાંગ,અપંગ, દરિદ્ર નારાયણ હોય તેવાં પ્રભુજીઓનું સર્વે કર્યા બાદ 100થી વધુ વ્હીલ ચેર વિના મૂલ્ય વિતરણ મંગલ મહેક ફાઉન્ડેશન (અમદાવાદ) નાં સહયોગ થી કરવાંમાં આવશે.
તા. 24 મે, શનિવારના રોજ શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારા અમદાવાદ શહેરના આસપાસનાં વિસ્તારોના વિકલાંગ, અપંગ, દરિદ્ર નારાયણ કે જેઓ પોતે આર્થિક અને માનસિક રીતે મૂંઝવણમાં હોય તેવાં પ્રભુજીઓનું સર્વે કર્યા બાદ ૧૦૦ થી વધુ વ્હીલચેર વિનામૂલ્ય વિતરણ મંગલ મહેક ફાઉન્ડેશન (અમદાવાદ) નાં સહયોગ થી કરવાંમાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, […]