ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા “તન કી બાત” નો ૫૧ મો એપિસોડ
“રસોઈ રસોડું અને આયુર્વેદ “भोजन ही भेषज” “My Kitchen is My Clinic” આહાર, નિંદ્રા ,ભય અને મૈથુન ગૌ-વંશ યુનિવર્સિટીના ગૌરવવંતા પદના પ્રથમ કુલગુરુ તરીકે નિમણુંક પામવા બદલ ડૉ. હિતેશભાઈ જાનીનો સન્માન સમારોહ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સેવા ના સાર્થી એવા રમેશભાઈ ઠક્કર ના જન્મદિવસ ની પણ ઉજવણી. માણસ અને પશુ બંને માં સામાન્ય છે..તો પછી માણસ […]