મૂલ્યલક્ષી શિક્ષણથી બને સંસ્કારકાંઠો:આનંદ પરિવારનો અનોખો પ્રયત્ન
આજના આધુનિક યુગમાં જ્યાં વૈજ્ઞાનિક પ્રગતિ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જમાનાનું નેતૃત્વ કરે છે, ત્યાં મૌલિક માનવીય મૂલ્યો અને સંસ્કારોનું સંવર્ધન કરવું અત્યંત આવશ્યક બની ગયું છે. એવા સમયમાં આનંદ પરિવાર દ્વારા શરૂ કરાયેલું મૂલ્યલક્ષી શિક્ષણનું આ મહાયજ્ઞ સમગ્ર બનાસકાંઠામાં સંસ્કારનો પ્રકાશ પાથરી રહ્યું છે. શ્રી કલ્પરક્ષિતવિજયજી મ.સા. અને શ્રી જ્ઞાનરક્ષિતવિજયજી મ.સા.ના સશક્ત માર્ગદર્શન હેઠળ શરૂ […]