મહાશિવરાત્રીના પાવન પર્વ નિમીતે ભગવાન શિવને અતિ પ્રિય એવા નંદી પૂજન અને ગૌ પૂજનનો કાર્યક્રમ યોજાશે.
રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં 2300 ગૌમાતાની નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા. સૌ ભાવિકજનો શિવ વંદના, ભજન-કીર્તન, રાસ-ગરબાનો આનંદ પણ સહપરિવાર લેશે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે રકતદાન કેમ્પનું આયોજન. નંદી પૂજન અને ગૌ પૂજનમાં પધારનાર તમામ ભાવિક ભકતો માટે ફળાહારની વ્યવસ્થા, સૌને પધારવા જાહેર આમંત્રણ – ચંદ્રેશભાઈ પટેલ. મહાશિવરાત્રીના પાવન […]