ALTT-ULLU જેવી અશ્લીલ એપ્સને બ્લોક કરવાની કાર્યવાહી એ‘ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક’: ઉદય માહુરકર
નારી ગરિમાની રક્ષા માટે કાયદામાં તાત્કાલિક સુધારાની પણ પ્રબળ માંગ કરી ભારત સરકારે બળાત્કારીઓના બ્રીડિંગ સેન્ટર બની ચૂકેલી અને બહેન-દીકરીઓની ઈજ્જત લૂંટવાનું શીખવી રહેલી વિકૃત એપ્સ પર મોટો પ્રહાર કર્યો છે. આ કન્ટેન્ટ જોઈને સારામાં સારા લોકોમાં પણ શેતાન પેદા થઈ રહ્યો હતો અને તે સમાજને માનસિક, શારીરિક અને આર્થિક રીતે બરબાદ કરી રહ્યું હતું. […]