હનુમાન જયંતિનાં પવિત્ર દિવસે, તા. 12, એપ્રિલ, શનીવારના રોજ સવારે 09-00 કલાકેથી કિશાન ગૌશાળા દ્વારા ‘મારૂતિ યજ્ઞ’ , ગૌ પૂજનનો કાર્યક્રમ યોજાશે.
રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં 2300 ગૌમાતાની નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા. ‘મારૂતિ યજ્ઞ‘ અને ગૌ પૂજન, નાના બાળકો માટે બટુક ભોજન, પધારનાર તમામ ભાવિક ભકતો માટે ભોજન–પ્રસાદ વ્યવસ્થા, સૌને પધારવા જાહેર આમંત્રણ – ચંદ્રેશભાઈ પટેલ. હનુમાન જયંતિનાં પાવન પર્વ નિમીતે રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે આવેલ કિશાન ગૌશાળામાં તા. 12/04/2025 […]