ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પાણી બચાવો અભિયાનમાં માટે મેટોડા (રાજકોટ)GIDC ના ઉદ્યોગપતિઓ દ્વારા હિટાચી મશીન ની ભેટ.માં. કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર પાટીલ સાહેબ અને ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા સાહેબશ્રી ના વરદ હસ્તે હિટાચી મશીનનું લોકાર્પણ
વરસાદી શુદ્ધ પાણી નું યોગ્ય જતન કરવા ૧૧,૧૧૧ ચેકડેમ રીપેરીંગ ઊંડા ઉંચા તેમજ નવા બનાવવા અને ૧૧,૧૧૧ રિચાર્જ બોર કરવાનો સંકલ્પ કરેલ છે, જેમાંથી ૨૨૫ થી વધુ ચેકડેમ થઈ ચૂક્યા છે, અને ૧૨૫ થી વધુ રિચાર્જબોર થઇ ચૂક્યા છે, હાલમાં અનેક જગ્યાએ ચેકડેમોનું કામ ચાલુ છે, અને વધુમાં વધુ ચેકડેમો ઊંડા કરવાની જરૂરિયાત હોય તેના […]