સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગિરીશ શાહની રજુઆતને સફળતા.ગુજરાત સરકારશ્રીનો આભાર માનતા ડો. ગિરીશ શાહ
વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહ દ્વારા ગુજરાત સરકારશ્રીને વલભીપુરથી સોનગઢ જવાનાં રસ્તાને રીપેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જે રજુઆતને અનુસંધાને સરકારશ્રી દ્વારા વલભીપુરથી સોનગઢ જવાના રસ્તાને રીપેર કરવામાં આવી રહ્યો છે, જે બદલ ડો. […]