શિક્ષણ, પર્યાવરણ અને આત્મનિર્ભરતાનું અનોખું સંયોજન –પાદરા તાલુકાની જલાલપુરા સરકારી શાળાએ લખી સફળતાની નવી ગાથા
પાદરા તાલુકાની જલાલપુરા ગામની સરકારી પ્રાથમિક શાળાએ આજે સમગ્ર રાજ્ય માટે એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાળ્યું છે. આ શાળાના આચાર્ય શ્રી રમણભાઈ લિંબાચીયાના નેતૃત્વમાં વિદ્યાર્થીઓની સહભાગીતાથી શાળાના કેમ્પસમાં ૬૦૦થી વધુ આંબાના વૃક્ષો વાવ્યાં હતાં. આજે આ તમામ વૃક્ષો પર કેરી આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ કેરીઓના વેચાણથી મળતી આવક શાળાને નાણાકીય […]