મુકેશભાઈ પાબારી પરિવારના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારામુકેશભાઈ દોશીના જન્મદિવસે પોતાના વરદ હસ્તે ચેકડેમનુ ખાતમુહૂર્ત.
રાજકોટના ખ્યાતનામ બિઝનેસમેન મુકેશભાઈ પાબારીએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટને ચેકડેમ બનાવવાના લોકોપકારી કાર્યમાં ત્રીજી વખત આર્થિક સહયોગ પૂરો પાડ્યો છે. રાજકોટ જીલ્લાના જશવંતપુર ગામે નવનિર્મિત ચેકડેમનું ખાતમુહૂર્ત રાજકોટ શહેરના ભાજપાના પૂર્વપ્રમુખ મુકેશભાઈ દોશીના જન્મદિને એમના જ વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ રીતે જો અનેક ઉદ્યોગપતિ દાતાશ્રીઓ આ કાર્યમાં જોડાઈ જાય તો રાજકોટ શહેરને અનેક ચેકડેમો […]