ઊંડા જતા પાણીના સ્તરના કારણે દિવસે દિવસે સૌરાષ્ટ્રની વધતી જતી ગરમીનોએકમાત્ર વિકલ્પ વરસાદી પાણી બચાવવું.
વર્ષો પહેલાં પાણીના સ્તર ૨૦ થી ૨૫ ફૂટે હતા. તેથી નદીઓ બારેમાસ વહેતી હતી. જ્યારે ગરમીનું પ્રમાણ ઓછુ હતું. આજે પાણીના સ્તર મોટા ભાગે ૮૦૦ થી ૧૦૦૦ ફૂટ ગયા છે. પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે. તેથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે મહેસૂસ કરી રહ્યા છીએ કે માનવજીવન અને પશુપક્ષી માટે આ ગરમી શારીરિક અને […]