“डॉक्टर अर्थात सेवा, विज्ञान और संस्कार का त्रिवेणी संगम” – डॉ. वल्लभभाई कथीरिया

डॉक्टर्स डे के शुभ अवसर पर मैं संपूर्ण चिकित्सक समाज को हार्दिक शुभकामनाएं देता हूँ। यह दिन केवल एक पेशे का सम्मान नहीं है, बल्कि एक पवित्र और महान धर्म का उत्सव है। ऐसा धर्म जिसमें डॉक्टर प्रतिदिन मानवता की सेवा हेतु अपना सर्वस्व समर्पित करता है। डॉक्टर केवल रोगों का उपचार करने वाला व्यक्ति […]

ડૉક્ટર એટલે સેવા, વિજ્ઞાન અને સંસ્કારનો ત્રિવેણી સંગમ– ડૉ. વલ્લભભાઈ કથીરિયા

ડૉક્ટર્સ ડેના શુભ અવસરે હું સમગ્ર ચિકિત્સક જગતને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આ દિવસ માત્ર એક વ્યવસાય જ નહીં, પરંતુ એક પવિત્ર ઉમદા ધર્મ સંગમ છે. એક એવો ધર્મ કે જેમાં ડૉક્ટર દરરોજ માનવતાની સેવા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. ડૉક્ટર રોગોનો ઉપચાર કરતી વ્યક્તિ નથી, તે સમાજને તંદુરસ્ત અને મનોબળશાળી વ્યક્તિ બનાવતો એક […]

ઋગ્વેદ અનુસાર ખેતરમાં ઉગતા અનાજમાં કોનો કેટલો ભાગ ?

ભારત દેશમાં પશુ, પક્ષી, પ્રાણીને દેવી તેમજ દેવતાઓનાં વાહન તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ગણપતિને ઉંદર, કાલભૈરવ તથા ખંડોબા માટે શ્વાન, સરસ્વતી માટે મોર, જગદંબાનું વાહન સિંહ, મા દુર્ગા માટે વાઘ, દેવી લક્ષ્‍મી માટે ઘુવડ, વૈષ્ણવી માતા માટે ગરૂડ, માતા મહેશ્વરી માટે નંદી, ગંગા માતાનું વાહન મકર, દેવી ઇન્દ્રાણી માટે હાથી, મા ઘુમાવતી માટે કાગડૉ અને […]

અહિંસક દિવ્ય ભારતની ભવ્ય ભૂમિમાં છેલ્લા દશ વર્ષમાં મીટ એક્સપોર્ટમાં અભૂતપૂર્વ વૃદ્ધિ

ભારત દેશની સંસ્કૃતિ અને એનો અમુલ્ય અહિંસક વારસો આપણા દિવ્ય ભારતના ભવ્ય ઈતિહાસની ઝાંખી કરાવે છે. આપણે ત્યાં પહેલી રોટલી ગાયની, પછી ગરીબની, કુતરાની અને ચોથી રોટલી ઘરવાળા માટે થતી હતી. આજે કુતરો, ગરીબ કે ગાય શોધ્યા જડતા નથી અને પહેલી ચારે ચાર રોટલી ઘરવાળાને જ પીરસાય છે. આ દેશમાં કિડીને કણ અને હાથીને મણ […]

વી.વી.પી કોલેજમાં દરેક ફિલ્ડના વિદ્યાર્થીઓનેવરસાદી પાણીનુ મહત્વ અને જતન માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સેમિનાર યોજાયો.

આજે દિવસે દિવસે આધુનિકતાની દોડમાં પાણીના વપરાશ સાથે બગાડ પણ ખૂબ થઈ રહ્યો છે, આવા સમયે દાતાઓ, ઉદ્યોગપતિઓ સાથે સાથે વિદ્યાર્થીઓ પણ વરસાદી પાણીના યોગ્ય જતન અને મહત્વ સમજે અને સમાજમાં જાતે મળી અને અમલ કરાવે એવા હેતુથી વી.વી.પી એન્જિનિયરિંગ કોલેજમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા […]

Pure Food, Vegetarianism!

Once, Emperor Bindusara of Magadha asked a question in his royal court: “What is the cheapest way to solve the country’s food problem?” The ministers and other court members began to think. They reasoned that rice, wheat, millet, etc., require a lot of effort to grow—and that too only if nature is favorable. In such […]

शुद्ध आहार, शाकाहार!

मगध सम्राट बिंदुसार ने एक बार अपनी सभा में प्रश्न किया कि देश की खाद्य समस्या का सबसे सस्ता समाधान क्या हो सकता है? मंत्री परिषद और अन्य सदस्य विचार में पड़ गए। किसी ने कहा – चावल, गेहूं, ज्वार, बाजरा आदि – ये तो बहुत मेहनत के बाद ही मिलते हैं, और वो भी […]

શુદ્ધ આહાર , શાકાહાર !

મગધ સમ્રાટ બિંદુસારે એક વખત તેની સભામાં પૂછ્યું હતું કે દેશની ખાદ્ય સમસ્યાને ઉકેલવા માટે સૌથી સસ્તી વસ્તુ કઈ છે? મંત્રી પરિષદ તથા અન્ય સદસ્યગણ વિચારમાં પડી ગયાં કે ચોખા, ઘઉં, જુવાર, બાજરી વગેરે તો ઘણો શ્રમ કર્યાં બાદ જ મળે છે. એ પણ ત્યારે જ જયારે પ્રકૃતિનો કોઈ પ્રકોપ આપણી ધરતીપર ન ઉતરતો હોય […]

મહારાષ્ટ્રના પશુપાલન મંત્રી મંગલપ્રભાત લોઢાની આગેવાની હેઠળમુંબઈ જૈન સંઘ સંગઠનના આગેવાનોએ રાજસ્થાનના ગવર્નરશ્રીને મળી આવેદન આપ્યું.

જૈન મુનિ ભગવંતોની એક્સિડેન્ટ દ્વારા કથિત હત્યાના વિરોધમાં મહારાષ્ટ્રના પશુપાલન મંત્રી મંગલપ્રભાત લોઢાની આગેવાની હેઠળ શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના પ્રતિનિધિઓ રાજસ્થાનના ગવર્નર હરીભાઈ કિશનરાવ બાગડેને ઔરંગબાદના તેમના નિવાસ સ્થાન પર મળ્યા હતા અને તેમને ખૂબ વિસ્તારપૂર્વક આ સંદર્ભે માહિતગાર કર્યા હતા. મંગલપ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે, હરતીફરતી લાયબ્રેરી એવા અમારા જૈનાચાર્ય શ્રી પુંડરિકરત્નસૂરીશ્વરજી મહારાજા […]