અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટની યુવા ટીમ દ્વારા ચાલતી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ
અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટની યુવા ટીમ દ્વારા રાજકોટ શહેરમાં છેલ્લા 21 મહિનાથી થતી ગૌસેવા અને માનવસેવાની અનોખી લાગણીસભર સેવા, પૌષ્ટિક તત્વોથી ભરપૂર નૈવેદ્યનું દાન, પ્રેમ અને શ્રદ્ધાની અભિવ્યક્તિ સમાજમાં અનેક વખત આપણે માનવસેવા અંગે સાંભળીએ છીએ, પણ જ્યારે ગૌમાતા માટે નિઃસ્વાર્થ સેવા અને પ્રેમથી પૌષ્ટિક આહાર પહોંચાડવામાં આવે ત્યારે એ માત્ર કાર્ય નથી, પણ શ્રદ્ધા […]