કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા અને જળ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયાની હાજરીમાં નાના સખપુર ગામે ગણેશભાઈ જાડેજાના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશાળ સરોવર માટે ભવ્ય લોક ડાયરો.
આજે દિવસેને દિવસે લોકો પાણીને પાગલ ની જેમ ઉલેચવા લાગ્યા છે. જેનાથી પાણીના, જમીનની અંદર તળ સામાન્ય રીતે 500 થી 2500 ફૂટ સુધી ઊંડા જતા રહ્યા છે. આવા સમયે ક્યારેય પાણીની અછત ઊભી ન થાય તેવા હેતુથી ગોંડલ તાલુકાના નાના સખપુર ગામના પાદરમાં વિશાળ સરોવર બનાવવા માટે ભવ્ય લોક ડાયરા નું આયોજન થયેલ તેના કલાકાર શ્રી હાસ્ય કલાકાર […]