રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ પૂર્વે દેશની પવિત્ર 111 નદીઓના જલનું થશે શાસ્ત્રોક્ત પૂજન
કથા પ્રારંભે દેશની નદીઓના જલકુંભોને સામૈયા સ્વરૂપે કથા સ્થળે લવાશે જલકથાને સફળ બનાવવા માટે મહિલાઓ સહિત સર્વસમાજના આગેવાનોનો પરિશ્રમ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર ડો. કુમાર વિશ્વાસની ત્રણ દિવસીય ‘જલકથા : અપને અપને શ્યામ કી’ પૂર્વે દેશની પવિત્ર નદીઓના જલકુંભોને રાજકોટ લાવીને તેમનું શાસ્ત્રોત અને વિધિવત પૂજન કરવામાં આવનાર છે. જળ […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































