પાણી અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા મહિલા શ્રેષ્ઠી, સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી નુતનબેન દેસાઈનો 31 ઓક્ટોબરે જન્મદિવસ

પાણી અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા મહિલા શ્રેષ્ઠી, વૈશ્વિક સ્તરે જળ, જન, જંગલ, જમીન અને જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી નુતનબેન દેસાઈનો 31 ઓક્ટોબરે જન્મદિવસ છે.પાણી એ જીવનનો દોર છે વધતું જતું શહેરીકરણ અને પાણીની અછત માટેનું આયોજન હાલમાં વિશ્વભરમાં ચિંતાઓનું કારણ બની રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને દેશ અને રાજ્યમાં વિવિધ સ્તરે જળ […]

કોર્પોરેટ ટ્રેનર મનોજભાઈ કલ્યાણી દ્વારા ઓનલાઈન ટાઈમ મેનેજમેન્ટ અને ડિજિટલ વેલબીઇંગ સેશન ભાગ-2નું (નિ:શુલ્ક) આયોજન, કરુણા ફાઉન્ડેશનના ઓનલાઈન તમામ પ્લેટફોર્મ પર તા. 3 નવેમ્બેર, સોમવારના રોજ સાંજે 05:00 વાગ્યાથી વિશિષ્ટ સેમિનાર

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મનોજભાઇ કલ્યાણીના ઓનલાઇન ડેવલપમેન્ટ સેમિનાર ભાગ-2નું(નિ:શુલ્ક) આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર તા. 3 નવેમ્બેર સોમવાર 2025ના રોજ સાંજે 5:00 વાગ્યાથી 7:00 વાગ્યા સુધી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઓનલાઇન પ્લેટફોર્મ પર યોજાશે, જેનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.મનોજભાઈ કલ્યાણી એક અનુભવી કોર્પોરેટ ટ્રેનર, એન્કર અને ઇન્ટરવ્યુઅર છે, જેમણે 33 વર્ષથી વધુનો વિવિધ […]

કારતક સુદ આઠમ એટલે કે ગોપાષ્ટમી.

ભગવાની કૃષ્ણની પ્રાણપ્યારી ગૌમાતાની સેવા–રક્ષાનો સંકલ્પ કરીએ ભગવાન કૃષ્ણની પ્રાણ પ્યારી ગોપાષ્ટમી છે આજના પવિત્ર દિવસે યશોદા માતાએં ભગવાન બાલકૃષ્ણને શૃંગાર કરી પ્રથમવાર ગૌમાતાને ચરાવવા માટે મોકલ્યા હતા. જે પરમાત્માની ચરણરજ માટે સૌ તરસે છે તે સ્વયં પોતે ગૌમાતાની સેવા માટે પથ્થરો અને વન–વગડામાં રખડયા હતા. ગૌમાતાની સીધી સેવા ભગવાન શ્રી કૃષ્ણ સુધી પહોંચે છે […]

જલારામ જયંતિ કવિતા

જલારામ જયંતિ ઇશ્વરે  પણ  જ્યાં  માંગવું પડે એ બાપા  જલારામ  છે ઇશ્વરે  પણ  જ્યાં  માંગવું પડે  એ બાપા જલારામ  છે પરીક્ષા  કરવામાં  ભાગવું  પડે  એ બાપા  જલારામ  છે રામ ભક્ત  જલારામનાં નામે  પણ પથરા હજુંય તરે છે પ્રભુને ય જેનું  પ્રણ રાખવું  પડે એ બાપા  જલારામ છે આજીવન કર્યું છે માત્ર ભજન,બીજાને ભોજન ને સેવા […]

અસ્મિતા ફાઉન્ડેશન તથા શ્રી રામભાઈ ઠાકર સ્મૃતિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સાહિત્યમયી સાંજ “શબ્દોમાં નિસ્બત જુદી છે” કાર્યક્રમ અંતર્ગત રાજકોટના કવિ શ્રી ભાર્ગવ ઠાકરના પ્રથમ ગઝલસંગ્રહ “માર હલેસાં” નું વિમોચન તથા ગુજરાતના સુખ્યાત ગઝલકારો સાથે ભવ્ય મુશાયરાનું આયોજન

અસ્મિતા ફાઉન્ડેશન તથા શ્રી રામભાઈ ઠાકર સ્મૃતિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સાહિત્યમયી સાંજ “શબ્દોમાં નિસ્બત જુદી છે” કાર્યક્રમ અંતર્ગત રાજકોટના કવિ શ્રી ભાર્ગવ ઠાકરના પ્રથમ ગઝલસંગ્રહ “માર હલેસાં” નું વિમોચન તથા ગુજરાતના સુખ્યાત ગઝલકારો સાથે ભવ્ય મુશાયરાનું આયોજન પ્રથમ વખત ભાર્ગવની ગઝલના શેર પર જાણીતા અભિનેતાઓ દ્વારા નાટ્યમાંચન રજૂ થશે અસ્મિતા ફાઉન્ડેશન તથા શ્રી રામભાઈ ઠાકર […]

આવી દિવાળી આવી દિવાળી

જે ના બોલે એને દયો બોલાવી રુએ  એને  દયો  તમે   હસાવી ગીત ગાઓ  સૌ  મંગળ  મંગળ આવી દિવાળી આવી  દિવાળી અંધારાને દયો  જોરથી  હટાવી આવી છે જોને રાત અજવાળી પ્રગટાવો સૌનાં હૈયે દીપ  પ્રેમનાં પ્રકાશની  સર્વત્ર   કરો   લ્હાણી ચારિત્ર્યવાન   બને  સૌ  ગૃહસ્થ સૌને ગમે માત્ર પોતાની ઘરવાળી ભૂલકાંની  નિર્દોષતા  પ્રગટે  બધે કપટની કરી  દયો  તમે […]

“પ્રયાગરાજમાં રાષ્ટ્રીય ગૌશાળા સ્વાવલંબન સંગોષ્ઠી: ગ્રામ્ય સ્વાવલંબન અને ગૌસેવા માટે મજબૂત પ્રયાસ”

“ગાય, ગામ અને આત્મનિર્ભર ભારત માટે રાષ્ટ્રીય ગૌશાળા સ્વાવલંબન સંગોષ્ઠીનું ઐતિહાસિક આયોજન તાજેતરમાં પ્રયાગરાજમાં યોજાયેલી “એક દિવસીય રાષ્ટ્રીય ગૌશાળા સ્વાવલંબન સંગોષ્ઠી” ગૌ સંરક્ષણ, ગ્રામ્ય સ્વાવલંબન અને આત્મનિર્ભર ભારતની દિશામાં ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ સાબિત થઈ. આ સંગોષ્ઠીમાં માનનીય ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ શ્રી શેખર યાદવ જી, ડૉ. વલ્લભભાઈ કથીરિયા, ડૉ. નિરંજન વર્મા જી, ડૉ. મદનસિંહ કુશવાહા જી, […]

ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ ની ગ્રાન્ટ માંથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર 2 માં રિચાર્જ બોર કરીને “જલ હે તો જીવન હે” ના સૂત્ર ને સાર્થક કરવા વેગવંતુ બનાવ્યું.

વિધાનસભા ,69 રાજકોટ પશ્ચિમના મતવિસ્તારમાં વોર્ડ નં-૨ માં રામેશ્વર મહાદેવ મંદિર પાસે પાણીની જરૂરિયાત ધ્યાને લઈ અને જળસંચયની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હેઠળ ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહની જળસંચય માટેની ખાસ ગ્રાન્ટ હેઠળ મતવિસ્તારના જુદા જુદા વિસ્તારો અને સોસાયટીઓમાં કેચ ધ રેઇન હેઠળ બોર રિચાર્જ તથા બોર કરાશે. જળસંચય માટે 1,11,111 સ્ટ્રકચરો તૈયાર કરવાના કાર્ય માટે સંકલ્પિત સંસ્થા […]

નેસ્કો ગ્રાઉન્ડમાં 209 તપસ્વીઓની અનુમોદનાર્થે શ્રી સંઘમાં પાંચ દિવસનો ભવ્યાતિભવ્ય જાજરમાન મહોત્સવ યોજાયો.

શ્રીનગર જૈન સંઘ, ગોરેગામ (વેસ્ટ)ના આંગણે પ. પૂ. આ. શ્રી મુક્તિવલ્લભસૂરી મ. સા. ના શિષ્યરત્ન પ. પૂ. પં. શ્રી વીતરાગવલ્લભ મ.સા.નું સુંદર મજાનું ચાતુર્માસ ચાલી રહ્યું છે. ગુરુદેવશ્રઈની પ્રેરણાથી શ્રી સંઘમાં 100 દિવસના ભદ્રતપનું આયોજન થયું હતું આ તપશ્ચર્યામાં 209 આરાધકો જોડાયા. નેસ્કો ગ્રાઉન્ડમાં 209 ભદ્રતપનો ઐતિહાસિક પારણોત્સવ યોજાયો હતો જે અંતર્ગત ગોરેગામના રાજમાર્ગો પર […]

‘જલારામ જયંતી’ નિમીતે નોનવેજના વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત

સમગ્ર વિશ્વમાં તા.29/10/2025, (બુધવાર)નાં રોજ કારતક સુદ- ૭ ના દિવસે ‘જલારામ જયંતી’ ઉજવવામાં આવે છે. વિશ્વ વંદનીય સંત પ.પૂ. શ્રી જલારામબાપાના દેશવિદેશમાં કરોડો ભકતો આ દિવસે પવિત્ર ભકિતભાવથી બાપાની જન્મ જયંતી ઉજવે છે. ‘ટુકડો ત્યાં હરી ઢુકડો’ ના સુત્ર સમગ્ર વિશ્વને આપનાર અ ને ભકિતની સાથે સાથે આજીવન સદાવ્રત ચલાવનાર અને સેવાના ભેખધારી કે જયાં […]