ભવ્ય અને દીવ્ય ભારત વર્ષના સ્વપ્નદ્રષ્ટા આદરણીય, યશસ્વી, તેજસ્વી અને ઓજસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામના પાઠવતા ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. વલ્લભભાઈ કથીરિયા.
આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર મારી હાર્દિક અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. શ્રી મોદીજીનું અસાધારણ નેતૃત્વ, દૂરંદેશી અને રાષ્ટ્ર પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા સમગ્ર ભારત અને વિશ્વના લાખો લોકોને પ્રેરણા આપતી રહે છે.માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાથે વર્ષોથી નજીકથી કામ કરવાનું વિશિષ્ટ સન્માન મળ્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેના તેમના […]
 


































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































 
        
 
         
         
         
        