ડીસેમ્બરમાં રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસ કરશે ત્રણ દિવસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’
જળસંચય માટે 1,11,111 સ્ટ્રકચર બનાવવા સંકલ્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું ભગીરથ આયોજન કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલ, ડો. ભરતભાઈ બોઘરા અને દિલીપભાઈ સખિયા સાથેની બેઠકમાં કથા માટે ડો. કુમાર વિશ્વાસની સહમતી આગામી 15, 16 અને 17 ડીસેમ્બર દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર જલકથાને લઈને ભારે ઉત્સાહ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચય માટેની અથાગ મહેનતના પરિણામ સ્વરૂપ સૌરાષ્ટ્રની કાયાપલટનો […]
 



































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































 
        