ગીરગંગાના દિલીપભાઈ સખિયા રાષ્ટ્રપતિના હસ્તે ‘જળસંચય જનભાગીદારી એવોર્ડ’થી થશે સન્માનિત
18 નવેમ્બરે દિલ્હીમાં યોજાનાર સમારોહમાં એવોર્ડ એનાયત કરાશે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના વિરાટ જળસંચય કાર્યને રાષ્ટ્રીય સ્તરે માન્યતા જળ સંચય માટેના ૧,૧૧,૧૧૧ સ્ટ્રક્ચર તૈયાર કરવાના સંકલ્પ સાથે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાના જળસંચય જન ભાગીદારી ક્ષેત્રે ઉદાહરણરૂપ અને સમર્પિત કાર્યની પ્રશંસા સાથે, આગામી ૧૮મી નવેમ્બરે દિલ્હી મુકામે યોજાનાર એક સમારોહમાં રાષ્ટ્રપતિ […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































