વૈશ્વીક સંસ્થા શ્રી લોહાણા મહાપરીષદના પૂર્વ પ્રમુખ, ભારતનાં જાણીતા ઉદ્યોગપતિ પ્રવિણભાઈ કોટકનો તા. 21, નવેમ્બર, શુક્રવારે જન્મદિવસ
સમગ્ર વિશ્વના ૩૦ લાખ જેટલા રઘુવંશીઓની પ્રતિનીધીત્વ કરતી 123 વર્ષ જુની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદના પૂર્વ અધ્યક્ષ, ભારતના જાણીતા બિલ્ડર, ઇસ્કોન ગ્રુપના ચેરમેન શ્રી પ્રવિણભાઇ કોટકનો તા. 21, નવેમ્બર, શુક્રવારે જન્મદિવસ છે. પ્રવિણભાઈ કોટકનું જીવન અને કવન સુગંધીમય રહયું છે. વ્યવસાયની સફળતા સાથે તેઓ સામાજીક, સેવાકીય અને ધાર્મિક ક્ષેત્રે સતત સક્રિય રહયાં છે. જ્ઞાતિએ સોંપેલું […]










































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































