સથવારો ફાઉન્ડેશન તથા ત્રંબકેશ્વર મહાદેવર મંદિર, ત્રંબાના સંયુકત ઉપક્રમે ઋષિ પંચમીના પાવન પ્રસંગે લોક સાંસ્કૃતિક અને ભાતીગળ ભવ્ય મેળો યોજાશે.
સથવારો ફાઉન્ડેશનના કેતન પટેલ દ્રારા મેળામાં પધારનાર તમામ ભાવિકોને મહાપ્રસાદ–ફરાળ કરાવાશે. સેવા સંસ્થા સથવારો ફાઉન્ડેશનનાં પ્રમુખ કેતન પટેલના માર્ગદર્શનમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતીઓ સતત કરવામાં આવે છે. સથવારો શઉન્ડેશન તથા ત્રંબકેશ્વર મંદિર, ત્રંબાના સંયુક્ત ઉપક્રમે તા. ૨૮/૦૮/૨૦૨૫, ગુરૂવારના રોજ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર, ત્રિવેણી સંગમ, કસ્તુરબાધામ (ત્રંબા) ખાતે ઋષિ પંચમીના પાવન પ્રસંગે લોક સાંસ્કૃતિક અને ભાતીગળ ભવ્ય […]











































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































