ચેકડેમ નિર્માણ માટે રામાણી પરિવારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને જેસીબી કર્યું અર્પણ
જળસંચય માટેની ગીરગંગા પરિવાર ટ્રસ્ટની અથાગ જહેમતથી પ્રભાવિત થઈને મંગળવારે રાત્રે રેસકોર્સ સ્થિત જલકથા સ્થળે જ શ્રી ધીરુભાઈ રામાણી દ્વારા ગીરગંગાને એક નવું જેસીબી અર્પણ કરાયું હતું. નવા ચેકડેમ નિર્માણ અને હયાત ચેક ડેમ ઊંડા ઉતારવા, રીપેર કરવા વગેરે સહિત જળસંચય માટેના 1,11,111 જળ સ્ટ્રકચરો તૈયાર કરવાના સંકલ્પ સાથે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું ભગીરથ […]





















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































