રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ વિજેતા દિવ્યાંગ યુવાન જીમીષ પારેખના પિતા ભાસ્કરભાઈ પારેખનો તા. ૨૦, નવેમ્બર, ગુરુવાર નાં રોજ ૭૮ મો જન્મદિન
દિવ્યાંગો માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યરત ભાસ્કરભાઈ મંદબુધ્ધિના બાળકો માટેની સ્કૂલ “પ્રયાસ” ચલાવે છે. અંગ્રેજીમાં કહેવત છે ‘where there is will there is a way” આ કહેવતને સાચા અર્થમાં જો કોઈએ જીવનમાં ઉતારી હોય અને અસામાન્ય પરિણામો મેળવ્યા હોય તો તે છે સીનીયર સીટીઝન ભાસ્કરભાઈ પારેખ.ભાસ્કરભાઈ પારેખના પુત્ર જીમીષના જન્મના થોડા સમય બાદ જાણવા મળેલ કે […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































