શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા મકરસંક્રાંતિએ પતંગના દોરાથી ઘવાતાં પક્ષીઓની સારવાર માટે ‘પક્ષી બચાવો અભિયાન-2026′ અંતર્ગત મીટીંગનું આયોજન.
રસ ધરાવતાં સૌ જીવદયા પ્રેમીઓને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ મકરસંક્રાંતિએ પતંગના દોરાથી ઘવાતાં પક્ષીઓની સારવાર માટે ‘પક્ષી બચાવો અભિયાન-2026′ અંતર્ગતરાજય વ્યાપી અને ભારતનાં વિવિધ રાજયોમાં પણ પક્ષી સારવાર કંટ્રોલ રૂમ ની વ્યવસ્થા, વૈશ્વિક સ્તરે શાકાહાર પ્રચાર-પ્રસાર અભિયાન તેમજ ઉતરાયણ સંદર્ભે ડોનેશન કાઉન્ટરની વ્યવસ્થા માટે ખાસ મિટિંગનું આયોજન, નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































