समोसा, जलेबी और पकौड़ा बैन! जी हां..अब कैंटीन के मेन्यू में होगा हल्का और हेल्दी खाना, हुआ बड़ा बदलाव

जी हां, समोसा, चाय, जलेबी और पकौड़ा को बैन कर दिया है, लेकिन आपको परेशान होने की जरुरत नहीं है. ये पांबदी लगी है शिक्षा मंत्रालय के कैंटीन में. दरअसल, पीएम मोदी की अपील का असर अब शिक्षा मंत्रालय में भी देखने को मिल रहा है, जहां कैंटीन में अनहेल्दी चीजों को पूरी तरह से […]

9 ઓગસ્ટ, ‘ ભારત છોડો આંદોલન દિવસ ’

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં વખતમાં 8મી ઓગસ્ટ, ઇ. સ. 1942નાં દિવસે ગાંધીજી દ્વારા કરાયેલા આહ્‌વાન પર “ભારત છોડો” આંદોલનનો આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશનાં લોકોને તુરંત આઝાદ કરવા માટે અંગ્રેજી શાસન વિરુદ્ધ એક નાગરિક અવજ્ઞા આંદોલન (civil disobedience movement) હતું. ક્રિપ્સ મિશન (The Cripps mission)માં વિફ઼ળતા મળ્યા બાદ મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસનની વિરુદ્ધમાં પોતાનું […]

અજર, અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે

અજર, અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે એક કે બે અક્ષર નહીં આખી એ બારાખડી છેઅજર,અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે ભાઈની રક્ષા માટે પ્રાર્થે છે આજીવન બહેનઆ સંબંધોની મહતા સૌ સંબંધોમાં વડી છે રાખડી એ નથી માત્ર કોઈ સુતરનો કાચો દોરોત્રિદેવ,ત્રિદેવીની કૃપાની સાક્ષાત નાડાછડી છે સહોદરી સહોદરને બાંધી રક્ષા યાચે છે સ્વરક્ષા જન્મોજન્મનાં સંબંધોની અકબંધ આ કડી છે […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હળવદના માનપુર ખાતે ચેકડેમનું ખાતમુહૂર્ત

વરસાદની ઋતુમાં પણ અનેક જગ્યાએ પાણી ની તંગી ઊભી થતી હોય છે. કારણ કે ગામડે ગામડે અસંખ્ય ચેકડેમો આજથી 25 વર્ષ પહેલા બનેલા હતા, તેમાંથી જાજા ભાગના ડેમોમાં ખેતરની માટી એટલે કે કાંપથી ભરાય ગયેલ હોય તેમજ નાના મોટાં ચેકડેમો જર્જરીત હાલતમાં અને તૂટી ગયેલા હોય છે તેના હિસાબે વરસાદી પાણી નદી નાળા દ્વારા દરિયામાં […]

દલાઈ લામા, જૈન આચાર્ય લોકેશજી, મલાલા યુસફઝાઈને ‘અંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર’થી લંડનમાં સન્માનિત કરવામાં આવશે

લંડનમાં “પરમાણુ નિસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટેનું આંતરરાષ્ટ્રીય માર્ચ” નું 9 ઓગસ્ટે આયોજન યુદ્ધ, હિંસા અને પરમાણુ ખતરા સામે સંઘર્ષ કરી રહેલા વિશ્વ જનમાનસને શાંતિ અને સદભાવનાનો સંદેશ તથા શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો બદલ વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય દલાઈ લામાજી, અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજી તથા નોબેલ પુરસ્કાર વિજેતા […]

શિવ આરાધના

પળમાં પ્રગટ થતો તું ભોળાનાથ છો જન્મોજન્મનો એક જ તું સાથ છોપળમાં પ્રગટ થતો તું ભોળાનાથ છો બ્રહ્માડનાં જીવોમાં ચૈતન્ય છો તું જસ્મશાનમાં બિરાજતી ચિદાનંદ લાશ છો દૈહિક, દૈવિક, આઘ્યાત્મિક સિદ્ધિ વરસાવતોદરેક જીવનો સનાતની શિવ સંગાથ છો તું,તારો પરિવાર ને તારું સર્વસ્વ પૂજાયતું નિર્વિકલ્પ તું નિર્વિકાર તું નિરાકાર છો ઉમા, ગણેશ, લાભ, શુભ, રિદ્ધિ, સિદ્ધિ […]

ભારત સરકારનાં પશુપાલન અને ડેરી વિભાગની નેશનલ એડવાઈઝરી કમિટીનાં સભ્ય યુવા સમાજ સેવક મિતલ ખેતાણીનો તા. 8, ઓગસ્ટ, શુક્રવારનાં રોજ 50 મો જન્મદિન

અનેક વિધ સદકાર્યો દ્વારા જન્મદિવસની ઉજવણી કરાશે. સૌરાષ્ટ્રનાં જાહેર જીવનનાં અગ્રણી સ્વ. નરોતમભાઇ ખેતાણીનાં સુપુત્ર, ભારત સરકારનાં પશુપાલન અને ડેરી વિભાગ, નેશનલ એડવાઈઝરી કમિટીમાં સભ્ય, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટીનાં સભ્ય, ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય, ભારતની પશુ સારવારનાં ક્ષેત્ર કોઈ એક શહેરમાં કાર્યરત હોય તેવી સૌથી […]

રાજકોટના વોકળાઓને RCC થી મુક્ત રાખવા અંગે..

સવિનય ઉપરોક્ત અન્ય જણાવવાનું કે રાજકોટમાં જુદા જુદા વિસ્તારોમાં વોકળાઓને RCC કરવાથી જમીનમાં પાણીનું કુદરતી રિચાર્જિંગ બંધ થઈ જાય તેવી શક્યતાઓ છે. વધુમાં જણાવવાનું કે જળસંચય માટે ચેકડેમ રીપેરીંગ, ઊંચા, ઊંડા તેમજ નવા ચેકડેમ બનાવવા બોર-કુવા રીચાર્જ, ખેત-તલાવડી, ખાડા વગેરે જેવા ₹1,11,11 સ્ટ્રકચરને તૈયાર કરવાના સંકલ્પને વળેલી સંસ્થાગીરગંગા પરિવાર ટ્રસ્ટ જળસંચય માટે ચિંતિત છે, રાજકોટના […]

આચાર્ય લોકેશજીએ દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા સાથે મુલાકાત કરી,રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી

શાંતિ અને સાહિત્યના ક્ષેત્રમાં આચાર્ય લોકેશજીનું કાર્ય પ્રશંસનીય છે – વિજેન્દ્ર ગુપ્તા શાંતિ અને વિકાસ માટે સરકાર અને આધ્યાત્મિક ગુરુઓ એ મળીને કાર્ય કરવું જોઈએ –આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સંસ્થાપક આચાર્ય લોકેશજી એ દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા સાથે મુલાકાત કરી અને રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરી. આ […]

ગો સેવા ગતિવિધિ – પશ્ચિમ કચ્છ જિલ્લા અને તપોવન ધામ,રામપર-વેકરા દ્વારા ભવ્ય “પવિત્ર ગોબર સ્નાન મહોત્સવ”નું આયોજન

ગો સેવા ગતિવિધિ – પશ્ચિમ કચ્છ જિલ્લા અને તપોવન ધામ, રામપર-વેકરા દ્વારા ભવ્ય “પવિત્ર ગોબર સ્નાન મહોત્સવ”નું આયોજન તારીખ 10 ઓગસ્ટ, 2025 રવિવારના રોજ તપોવન ધામ, રામપર – વેકરા ખાતે સવારે 6:30 કલાકે કરવામાં આવ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, વિદેશમાં ગાય સાથે માત્ર સમય વિતાવવાના હજારો રૂપિયા ખરચવા પડે છે, ગાયના ગોબરના છાણાં પણ […]