20 વર્ષથી સતત અંગદાનને જીવંત રાખતી સંસ્થા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટ
અંગદાન ક્ષેત્રે દેશભરમાં ગુજરાતનું ગૌરવ બન્યું ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટ ભારત સરકાર દ્વારા દિલ્હી ખાતે આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટનું થયું સન્માનશરીરનાં અવયવોનું દાન સ્ત્રી-પુરુષ બંને કરી શકે છે. તેને કોઇ પણ ઉંમર, ધર્મ કે જાતિ સાથે કોઇ નિસબત નથી. કોઇ ભેદભાવ નથી. કોઇ પણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. અંગદાનને […]