રાજકોટની તમામ સ્વનિર્ભર શાળાઓ કુવા-બોર રિચાર્જિંગ ઝુંબેશમાં જોડાશે
રાજકોટની તમામ સ્વનિર્ભર શાળાઓ કુવા-બોર રિચાર્જિંગ ઝુંબેશમાં જોડાશે જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં 140 શાળાઓની બેઠક મળી વિદ્યાર્થીઓમાં જળસંચય જાગૃતિ આવે તે માટે પ્રશ્નોત્તરી તૈયાર કરવામાં આવશે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકાર જળસંચય સંદર્ભે ચિંતિત અને સક્રિય છે. આવનારી પેઢી પાણી માટે વલખા ન મારે અને આ માટે વધુને વધુ જાગૃતિ કેળવાય […]