ડેકોરા બિલ્ડરસ દ્વારા વરસાદી પાણી માટે નવા પ્રોજેક્ટમાં Rcc નો ટાંકો બનાવીને ફ્લેટ હોલ્ડર્સને ભેટ.
અમૃત સમાન વરસાદી શુદ્ધ જળ એ જ જીવન માટે ઉત્તમ એ કહેવતને સાર્થક કરતા રાજકોટના ડેકોરા અગ્રણી બિલ્ડર્સ નિખિલભાઇ જમનભાઈ પટેલ દ્વારા રાજકોટના કાલાવડ રોડ ડેકોરા સિટીની બાજુમાં ડેકોરા મોન્ટેકાર્લો બિલ્ડીંગમાં વરસાદી સિઝનમાં અગાસી પર નુ વરસાદી પાણી થી ફ્લેટમાં રહેનાર વ્યક્તિઓના પરિવારના આરોગ્ય માટે હંમેશા અમૃત સમાન સાબિત થાય તેવા વરસાદી શુદ્ધ પાણીનો સ્ટોરેજ […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































