વડવાઓને પિતૃ માસમાં લોટો લઈને પાણી પાવા જવા કરતા સુંદર મજાનો વડવાઓની તૃપ્તિ માટે આજીવન યાદીમાં તેમની સુંદર મજાનો ચેકડેમ બનાવીએ અને કાયમી યાદગાર બનાવીએ.
સમગ્ર જૈન સમાજ પર્યુષણ નિમિત્તે ખૂબ દાન પુન નું મહત્વ હોઈ છે,તેથી સૌથી જો ઉત્તમ દાન હોય તો ખરેખર સમગ્ર જીવસૃષ્ટિને પાણી મળી રહે તેના માટે ચેકડેમ અચૂક બનાવવો જોઈએ. ભાદરવો મહિનો એટલે પિતૃનો મહિનો એટલે કે આપણા વડવાઓને તૃપ્તિ માટે લોટો લઈ ને પાણી પાવા જવું ખરેખર આપણે વિચારીએ કે આપણા પરિવારનો આધાર સ્તંભ […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































